ચોર ટોળકીએ ATM બુથ પર લાગેલ સિક્યુરિટી સિસ્ટમના કેબલ કાપી નાખવા સાથે CCTV કેમેરા પર કલરનો સ્પ્રે કર્યો હતો.